________________
૧૦
સામાયિક-વિજ્ઞાન. વચન બોલવું નહિ. જે એવું વચન બેલીએ તે નિરક્ષેપદેષ લાગે.
(૨૦) સામાયિકના સમય દરમિયાન ગણગણવું નહિ કે સૂત્રપાઠમાં ગરબડ-ગેટો વાળવે નહિ. જે ગણગણ્યા કરીએ કે સૂત્રપાઠમાં ગોટો વાળીએ તે મુમુણ દેષ લાગે.
કાયા સંબંધી બાર દેવ (૨૧) સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું નહિ. જે પગ પર પગ ચડાવીને બેસીએ તે અગ્યાસન દેષ લાગે.
(૨૨) ડગમગતા આસને કે જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું નહિ. જે એ રીતે સામાયિક કરીએ તે અસ્થિરાસનદોષ લાગે.
(૨૩) સામાયિકમાં બેસીને ચારે તરફ નજર ફેરવવી નહિ. જે એ રીતે નજર ફેરવીએ તો ચલદષ્ટિદોષ લાગે.
(૨) સામાયિકમાં બેઠા પછી ઘરકામ કે વેપારવણજને લગતે કઈ ઈશારે સંજ્ઞાથી કરે નહિ. જે એ ઈશારે સંજ્ઞાથી કરીએ તે સાવદ્ય કિયાષ લાગે.
(૨૫) સામાયિક કરતી વખતે કઈ ભીંત કે થાંભલાને અઢેલીને બેસવું નહિ. જે એ રીતે બેસીએ તો આલંબનદેષ લાગે.
(૨૬) સામાયિકમાં બેઠા પછી હાથ–પગ લાંબા-ટૂંકા.