________________
સામાયિક–વિજ્ઞાન
- ૧૪૦
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરુ જ્ઞાન, દન, ચારિત્ર આદ
જ્ઞાન—વિરાધના, દર્શીન-વિરાધના, ચારિત્ર-વિરાધના
પરિહરુ મનાગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદ. મનેાદડ, વચનદંડ, કાયદડ પRsિરુ
અ'ગ-પડિલેહણના પચીશ એટલ
હાસ્ય, રતિ, અરતિ પરિહરુ ભય, શેક, જુગુપ્સા પરિહરુ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા પરિહર રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવ પરિહરુ. માયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાશલ્ય પરિહરુ ક્રોધ, માન પરિહરુ. માયા, લેાભ પરિહરુ,
પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરું. વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું.
૩
3
3 3
૨૫
"" ” ” ” જ જ જી
૩
૩
૨૫
કુલ ૫૦
વૃદ્ધસંપ્રદાય મુજબ આ મેલા મનમાં ખેલવાના હાય છે, અને તેના અથ વિચારવાના હોય છે. તે અહીં વિધિપૂર્ણાંક ક્રમશઃ રજૂ કરીશું.