________________
૧૩૮
સામાયિક-વિજ્ઞાન ભેગાં ન કરીએ કે ભૂમિ સુધી ન લઈ જતાં વચ્ચેથી “મgo વૈવામિ પદ બેલી ઊભા થઈ જઈએ તે પંચાંગ–પ્રણિપાત થયે કહેવાય નહિ. હવે પંચાંગ–પ્રણિપાત કરવાને વિધિ હતું, તે બરાબર થયે નહિ, એટલે કિયા અશુદ્ધ ગણાય અને તે ધાર્યું ફલ આપે નહિ. આજે કિયાના ફલ અંગે જે ફરિયાદ કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ કિયાની ખામી છે. જે શાસ્ત્રમાં દર્શાવેલી ક્રિયાઓ ભાવશુદ્ધિ પૂર્વક યથાર્થ પણે કરીએ તે તે પિતાનું ફળ આપ્યા વિના રહે જ નહિ.