________________
સામાયિક લેવા-પારવાના વિિ
૧૧૯
ચતુવિ શતિસ્તવ
(૭) પછી લાગસ–સૂત્રના પાઠ પ્રકટ રીતે ખેલવા. મુહપત્તી-પડિલેહણને! આદેશ
(૮) પછી ખમા૰પ્રણિની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવી; ‘ ઈચ્છા મુહુપત્તી પડિલેહઉ* ? ’ ( ગુરુ કહે, ‘પડિલેહ. ’ આપણે કહેવું ઈચ્છ’. ( આજ્ઞાના સ્વીકાર કરૂ છું.) ગુરુ ન હોય તો તેમની આજ્ઞા મળી ગઈ છે, એમ માનીને તરત ‘ ઇચ્છું ’ ખેલવુ. મધે આ પ્રમાણે સમજી લેવું.
፡
6
મુહપત્તીનું પડિલેહણ
(૯) પછી એસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા કરવી. આ ક્રિયામાં પચીશ એલ મુહુપત્તી-પડિલેહણુના તથા પચીશ બેલ અંગ-પડિલેહણના ચિ'તવવા. ( તે આગામી પ્રકરણમાં આપેલાં છે. )
સામાયિકની ક્રિયા શરૂ કરવાને આદેશ (૧૦) પછી ખમાણની ક્રિયા કરવી અને ઊભા થઇને નમ્ર ખની નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
ઇચ્છા॰ સામાયિક સદિસાહું? (ગુરુ કહે, સંદિસહ.') આપણે કડેવુ ‘ ઈચ્છ. ” ( આજ્ઞાના સ્વીકાર. ) ’( (૧૧) પછી ખમા૰પ્રણિની ક્રિયા કરવી અને ઊભા રહીને નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
• ઈચ્છા॰ સામાયિક હાઉ” ? 1 ( ગુરુ કહે, ઠાએહ. )