________________
આલંબનરૂપ સુત્રપાડો
૧૧૩
રહસ્ય
આ સૂત્ર વડે સામાયિકનું છ કાટિથી પ્રત્યાખ્યાનઆ રીતે ગણાય છે:
(૧) મનથી પાપ કરવું નહિ. (૨) વચનથી પાપ કરવું નહિ. (૩) કાયાથી પાપ કરવું નહિ. (૪) મનથી પાપ કરાવવું નહિ. (૫) વચનથી પાપ કરાવવું નહિ. (૬) કાયાથી પાપ કરાવવું નહિં.
પચ્ચક્ખાણ લેવાય છે. છ કોટિ
૧૦-સામાઇયવય-જીત્તો-સૂત્ર મૂલપાડ सामाइयवय-जुत्तो, जाव मणे होइ नियमसंजुत्तो । छिन्न अहं कम्म सामाइय जत्तिया वारा ॥ १ ॥
"
सामाइयम्मि उकए, समणो इव सावओ इवह जम्हा । एएण कारणेण, बहुसो सामाइयं कुज्जा ॥ २ ॥
વિધિવચને
સામાયિક વિધિથી લીધું, વિધિથી પાયું, વિધિ કરતાં જે કઇ વિધિ થયા હાય, તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં
દશ મનના, દેશ વચનના, માર કાયાના એ અત્રીશ
સો. ૮