SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ આલંબરૂપ સૂત્રપાઠી વધારે તેજસ્વી અને સ્વયંભૂરમણસમુદ્ર કરતાં પણ વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપો. ૭. રહસ્ય વીશ તીર્થકરેની ભાવસ્તવના કરવી, એ આ સૂત્રનું રહસ્ય છે. શાસ્ત્રોમાં તે ચકવીસ@યસુત્ત એટલે ચતુર્વિશતિસ્તવસૂત્ર તરીકે ઓળખાય છે. ૯-કરેમિ ભંતે-સૂત્ર મૂલપાઠ करेमि भंते ! सामाइयं सावज्ज जोगं पच्चरवामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेण वायाए कारण, न करेमि, न कारवे मि । ___ तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाण વોસિરામ પદાર્થ રેમિ-કરું છું, કરવાને ઈચ્છું છું. મંતિ–હે ભગવન ! સામયિં-સામાયિક. સાવ નો–સાવદ્ય ચેગને, પાપવાળી પ્રવૃત્તિને. પરમ–પ્રતિજ્ઞાપૂર્વક છોડી દઉં છું. વાવ-જ્યાં સુધી. નિયમ પsgવામિ-નિયમને પર્યું પાસું, નિયમને લેવું.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy