________________
આલંબનરૂપ સૂત્રપાઠી
૧૦૭ પુર્તાિ-શ્રી પુષ્પદંતને. શ્રી પુષ્પદંત એ નવમા સુવિધિનાથ તીર્થકરનું બીજું નામ છે.
સીબ૪-સિબંસ-વાયુપુi-શ્રી શીતલનાથ નામના દશમાં તીર્થકરને, શ્રી શ્રેયાંસનાથ નામના અગિયારમા . તીર્થકરને અને શ્રી વાસુપૂજ્ય નામના બારમા તીર્થકરને. વિમહેં–શ્રી વિમલનાથ નામના તેરમા તીર્થકરને.
તં–શ્રી અનંતનાથ નામના ચૌદમા તીર્થકરને. નિ-જિનને. ધí-શ્રી ધર્મનાથ નામના પંદરમા તીર્થકરને. સર્વ-શ્રી શાંતિનાથ નામના સોળમા તીર્થકરને. વંદામિ-વંદું છું. કુંથું-શ્રી કુંથુનાથ નામના સત્તરમા તીર્થકરને.
–શ્રી અરનાથ નામના અઢારમા તીર્થકરને. મલ્ડિં–શ્રી મલ્લિનાથ નામના ઓગણીશમાં તીર્થકરને.. વંદે-વંદું છું. મુનિસુવ્રચં-શ્રી મુનિસુવ્રત નામના વશમાં તીર્થકરને. નમિનિબં-શ્રી નમિનાથ નામના એકવીશમ તીર્થકરને.
દુિનેમિ-શ્રી અરિષ્ટનેમિ અથવા શ્રી નેમિનાથ નામના બાવીસમા તીર્થકરને.
પસં–શ્રી પાર્શ્વનાથ નામના તેવીસમા તીર્થકરને. તહે–તથા.