________________
૯૬
साभायिङ - विज्ञान
પાણી વહેારવાનું નિમ ંત્રણ છે, તેથી તેનું પ્રાચીન નામ નિમ ંત્રણસૂત્ર હાય એમ જણાય છે. જો આ પાઠ અપેાર સુધીમાં ખેલવામાં આવે તેા મુદ્દાદ્ પદ ખેલાય છે અને અપેાર પછી ખેલવામાં આવે તેા મુદ્દેવત્ત પદ્મ ખેલાય છે. प-हरियावाडी-सूत्र
इच्छाकारेण संदिसह भगवन् ! ईरियावहियं पडिक मामि ?
इच्छं ।
इच्छामि पडिकमिउं ईरियावहियाए विराहणाए । गमणागमणे ।
पाणकमणे, वीयकमणे, हरियकमणे, ओसा- उत्तिंगपणग-दगमट्टी - मकडासंताणा - संक्रमणे |
जे मे जीवा विराहिया ।
एगिंदिया, बेइंदिया, ते इंदिया, चउरिंदिया, पंचिंदिया |
अभिया, वृत्तिया, लेसिया, संघाइया, संघट्टिया, परियाविया, किलामिया, उद्दविया, ठाणाओ ठाणं संकामिया.. जीवियाओ ववरोविया तस्स मिच्छामि दुक्कडं ॥
પદા
ईच्छाकारेण - स्वेच्छाथी.
संदिसह - आज्ञा आयो..
भगवं-डे लगवन् !