________________
* વંદના અડતાલીશમી
જેમની
અનન્ય મને
સેવા-ભક્તિ-પૂજા કરનારને
આ લેાકની સ` વસ્તુએ તેમજ
પરલેાકનાં સર્વ સુખા
અવશ્ય મળે છે,
તે જગદીશ્વર
જિન ભગવ તાને
અમારી
કેટ કેટિ વંદના હેા.
જયસુખલાલ કામદાર ડામરના વેપારી
પેા. એ. ન. ૧૬૮ ઝરીઆ
( ડી. ધનખાદ-બિહાર )