________________
૩૦૦
યવનારોનું સૌભાગ્ય
ત્યાંથી નીકળીને ગુપ્તચર તેટલામાં અને શેઠાણીના મકાનની આજૂબાજુમાં ફરીને થાડાજ સમયમાં પાછેા આવ્યા અને પેાતાના અક્ષ પર સ્વાર બનીને મહામંત્રીના મકાને પહોંચી ગયા.
પાતા। હેતુ પાર પડેલા જોઇને મહામંત્રી મંદિરમાંથી નીકળીને પેાતાના ઘેર ગયા હતા. ધૃતપુણ્ય પશુ તેમની સાથે તેમને ત્યાં ડ્યા હતા.
ગુપ્તચર મહામત્રીની રજા માંગાવીને તેમની સમક્ષ ાજર થયે।. તેને પેાતાની પાસે હાજર થયેલા જોને મદ્ગ!મત્રોએ તેના તરફ પ્રશ્ચાત્મક દૃષ્ટિ કરી.
દૃષ્ટિમાંથી અર્થ સમજી જવાને કેળવાયેલા ગુપ્તચરે તેમને બાતમી આપતાં કહ્યુંઃ
“મહારાજ ! થોડા સમય પહેલાં સ્વવાસ થયેલા જિનદત્તશેઠના તે માતુશ્રી હતાં. ચાર યુવાન સ્ત્રી હતી તે તેમની વિધવા પત્નીએ હતી, જે ચાર ાકરાએ હતા. તે તેમનાજ પુત્ર હતા.’’