________________
: ૧૪:
માર્ગદર્શક મિત્રનુ પુનર્મિલન
મ હેચરદાસે દહેગામડી કડી વાતા નિય કર્યો.
કરતા હતા. એમનાં નામ મગળદાસ જમનાદાસ અને છેટાલાલ માતીલાલ. આ બન્નેના એમના ઉપર અપાર સ્નેહભાવ હતા. તેમાં ય મંગળદાસના હસમુખા ચહેરે, હૃદયની સરળતા અને નિસ્વાર્થ પ્રેમ ડેયરદાસને આકર્ષવા માટે પૂરતાં હતાં. ખરી રીતે જોતાં તે મંગળદાસ તેના ગામા થાય, અને ઈંડાલાલ મામાના દીકરા થાય. પણ એ કૌટુમ્બિક સગાઇ કરતાં અને સાથેની મિત્રાચાીના સંબંધ વધારે ગાઢા હતા.
ફડી આવતાં જ પરસ્પર સૌના આનંદના પાર ન રહ્યો. સાચાં હૃદયની મૈત્રીનાં આકર્ષણ અનેાખાં હોય છે. તેમણે પેાતાના મિત્રનુ ભાવભીનુ` આતિથ્ય કર્યું.