________________
પરિશિષ્ટ ૧૪ મુ
અભિવન્દન પત્ર
पाण्डित्य' निर्विद्य बाल्येन तिष्ठासेत् बृ. ३:५: १ તપાધન મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ, પારમંદર, પૂષપાદ મુનિમહારાજશ્રી,
ગત ચાર્તુમાસમાં આપે અગાધ જ્ઞાન અને ઉંડા અનુભવનાં ફળ રૂપ સતત ઉપદેશ આપી સાત્ત્વિક જીવન જીવવા પ્રેરણા પાયેલ છે તે માટે અમારાં આપ તરફનાં આભાર અને આદર દર્શાવવા ભકિત રૂપ આ અભિવંદન–પત્ર અમે-પારબંદરવાસીએ, આજે તત્ર ભાવે અણ કરી કૃતાતા અનુભવીએ છીએ.
મુનિવ` ! સઘળા ધર્મ તરફ સમભાવી ગુણજ્ઞતાને પેાધતા તે પૂજતા આપણા ધર્મ પ્રાણ નેક નામદાર મહારાજા મહારાણાશ્રીએ પેાતાના કચ્છના પ્રવાસ દરમિયાન આપની વિભૂતિ જોઇ પારબંદર પધારવાના