________________
ખંડ ૧૨ મા
આ
ગમે તેમ પણ સંમેલન થયું. ૩૪ દિવસ ચાલ્યું અને વિખરાયું. સંમેલનની નિમંત્રણ પત્રિકામાં એમ અવસ્ય જણાવવામાં આવ્યું હતુ કે અનિચ્છનીય વાતાવરણ શાંત કરવા આ સંમેલન ભરાય છે. ઉદ્દેશની સિદ્ધિ માટે ૩૪ દિવસ સુધી એડકા ભરા, અનેક વાટાધાટા થઈ, અનેક કમીટીએ નીમાઇ, છેવટે નવની કમીટી ઉપર અવા ભાર નાખવામાં આવ્યા અને એ નવની કમીટીએ અગિયાર દરાવા બહાર પાડયા ને સૌ વિખરાયા પણ એ · અનિચ્છનીય વાતાવરણ ’ શાંત થયુ` છે કે કેમ એને વિચાર હવે કરવાને રહે છે.
"
૪૨
ફાયદા શુ થયે ? સંમેલન ભરવાથી જે મેટામાં મોટા કા ફાયદા થયા હોય તે તે સાધુએ એક બીજાને મળ્યા, એક બીજાને એળખતા થયા, એક બીજાને માટે એક બીજાને જે બ્રમા હતા તે ઘણે ખરે અંશે દૂર થયા, આ એક મેટામાં માટે ફાયદા છે.
પેપરોના પ્રભાવ
મને લાગે છે કે આટલું પણ ન થાત અને સાધુએ એવી ફજેતીપૂર્ણાંક ત્યાંથી વિખરાત કે દુનિયામાં ઊંચું માથું કરીને ચાલવું ભારે થઇ પડત; પરંતુ મારા નમ્ર મત પ્રમાણે, એ વર્તમાનપત્રોનેા જ પ્રભાવ છે કે જેમની રાજની ચીમકીએ સાધુઓને સચેત કરતી હતી. આ ચીમકીએથી ભલે કેટલાકો તરફથી તે વખતે કોલાહલ મચાવવામાં આવતા હતા; પરંતુ પરિણામે એ પેપરાએ જ ચેતવ્યા હતા તે ચોત્રીસ દિવસે પણ વધારે કફોડી સ્થિતિથી બચીને બહાર નીકળ્યા હતા.
થયેલા રાવા
બેશક, જગતની દૃષ્ટિએ મુનિસ મેલને અગિયાર ઠરાવેા પાસ