________________
પરિશિષ્ટ ૪ ચુ
અભિનંદન-પત્ર
આદર્શ સાધુ, મુનિપ્રર્, શાસનદીપક વ્યાખ્યાનું ચુડામણિ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી—દેહગામ
પુજયવર !
દેહગામના અન્નજલ અને વાતાવરણમાં ઉછર્યા પછી, યુવાવસ્થાના પ્રારંભમાં જ, પેાતાની માતૃભૂમિને છોડી આપ વિદેશમાં ગયા. અને લગભગ અઠ્ઠાવીસ વર્ષના વ્હાણાં વાયા પછી સંસારમાં એક અનેરી જ નામના મેળવીને આપ પુન : પોતાની માતૃભૂમિમાં પધાર્યાં, એ માટે આનંદથી ઉછળતા હ્રદયે અમે આપનુ સ્વાગત કરીએ છીએ. આદશ સાથે !
દેહગામની જનતા સાથે વર્ષો સુધી રહ્યા પછી, આપ આપના