________________
પ્રાથમિક શિક્ષણ
માસિક આડે આના મળવા લાગ્યા. પહેલી તારીખ આવે ને મડ઼ેચરદાસની હથેલીમાં ચાંદીની આઆની રમવા લાગે. મહેચરદાસના આનંદનેા પાર નહિ. અમથાલાલે પણ પુત્રની પ્રસન્નતામાં પેાતાની પ્રસન્નતા અનુભવી.
૧૫
પણ તે જમાનાની વાત આજે કયાં કરવી ? આજના જમાનામાં તમે તેર રૂપિયાના હેડમાસ્તર કે પાંચના પગારને માસ્તર કલ્પી શકે છે ? અને છતાં એ તે વ્યક્તિએ એ નજીવા પગારમાં પેાતાની ફરજ સાચા દિલથી અદા કરતી. એમાં એમને સતાષ હતા—આનંદ હતા—જીવનની સાચી મઝા હતી. આજે સેા–ચારસા રૂપીયાને પગાર મેળવનારાને પણ જે આનંદ—જે સંતાય નહિ મળતા હોય તે તે જમાનામાં આવી નાના પગારવાળી વ્યક્તિએ અનુભવતી. કારણ કે તે વખતનું સામાજિક જીવન સાદું હતું. આજના જેવી હાયવરાળ કાઇના હૈયામાં ન હતી. આજે તે પાશ્ચિમાત્ય પર્વને દેશની હવા જ ફેરવી નાંખી છે. અસ ́ાષની આગ પ્રકટાવી છે. ઇર્ષ્યાની ચિનગારીએ પણ વ્યાપક મની ગય છે. સંપ અને શાંતિને સ્થાને કુસપ અને અશાંતિનાં જાણે સામ્રાજ્ય પ્રવતી રહ્યાં છે અને એનું પુનરૂત્થાન કરવાને ભારતના મહાન સંત–પયગમ્બર સમા પરમ પુરૂષે લાખ લાખ પ્રયત્ના કરી ભારતને આઝાદ કર્યું અને પ્રકટેલા હુતાશનમાં પેાતાનાપ્રાણ સમર્યા. એ મહાન વિભૂતિના બલિદાનમાંથી આપણે સૌ એમના જીવન સિદ્ધાંતા જીવનમાં ઊતારી પાછો આપણી આર્ય સ ંસ્કૃતિ ભણી વળાએ તા જ આપણા ઉદય છે.
બાકી આજે તા રાજા કે પ્રજા, ગરીબ કે શ્રીમત-અધાના હૈયામાં લક્ષ્મીની લાલસા છે- જીવનની હાય છે.
એ વાત ખરી કે તે જમાનામાં આજના જેવી મેાંઘવારીના ‘ હાઉ ’ નšાતા. નવી રકમમાં માણસ શાંતિથી પેાતાને ઉત્તર નિર્વાહ