________________
૪૦૮
ખડ ૧૧ મા
આગળ વધાર્યા છે. એ છે મુનિહદયની મહાનુભાવિતા, એ છે મુનિહૃદયની સરળતા, એ કે મુનિહ્રદયની ધર્મશુધ્ધિ
કાઇ કાઇ વખત એમના અકારણ વૈરી લેાકા સામે એમના સાચા ભકતા કાપાયમાન થાય, ત્યારે તે એમને એમ જ કહે છે :ભાઈ ! વિરાધની સામે વિરાધ કરવા એના અર્થ એ છે ૐ આપણે પણ તેમના જેવા થવું? પછી આપણામાં ને તેનામાં ફરકશે ? ' તે આવા પ્રસંગેામાં પેાતાના ગુરૂ વિજય સુરિના જીવનની ઘટનાએ સામે ધરીને કહે છે : ‘ ગુરૂદેવના વિરાધીએ કયાં આછા હતા ? ' તે વળી કહે છે કે- વિરાધ શકિતના હોય છે. વ્યકિતગત આપણે જો કઇ બગાડયું ન હોય, છતાં કાઇ વિરોધ કરે તા સમજવું કે એ ઇર્ષ્યાનું પરિણામ છે.
"
6
મુનિરાજે પાતાના મન ઉપર અજબ સયમ જમાવ્યા છે. ગમે તેવું વાતાવરણ હોય, આસપાસ અનેક માનવા મેડાં હોય, ટાળ ટપ્પાં ઉડતાં હોય, મજાક ચાલતી હોય પણ મુનિરાજ પેાતાને જે કાંઈ કામ કરવું હોય તે શાંત ચિત્તે કર્યા જ કરે છે. પછી એ લેખન હોય, મનન ડ્રાય ફ્ર નિદિધ્યાસન હોય.
એમની આ પ્રવૃત્તિમાં એમને કદી કાઇ નૃતનું' વિદ્મ આવ્યું
નથી.
રાતને સમય હાય, સામે પચીસ-પચાસ માણસા એસી ભજન ગાતા હોય, સંગીતથી રમઝટ જામી હોય, કાંસીજોડા તે ટાલના અવા કણુ ગાચર થતા હોય તે પણ મુનિરાજ નિર્ણય કરે કે કઈ લખવું છે હેતુ સ્પ્રે લખી શકે છે. વિષ્ણુય કરે કે ઊંધવું છે તો ોધ શકે છે.