________________
ખંડ ૧ લે
• કાકી ! આજે મીઠું વધારે પડયું છે હાં ! ’તેા પછી બીજા દિવસની રસાઇમાં મીઠું જ ન મળે, એમાં કાકીને દોષ ન હતા. એ બિચારાં ગાંડાં – દાધાર ગાં જેવાં હતાં.
એમના મ્હેન એમને ઘણું ચાહતા. ભાને જુએ એટલે હેન અડધીઅડધી થઇ જતી.
૧૨
ભાઇšનના પવિત્ર પ્રેમ જેવા પ્રેમ સંસારમાં વિરલ છે. એ પ્રેમનાં ભાવદન વાણીમાં વણુ વાય એવાં નથી. એમાં એક બીન્તનાં બંધુત્વની મીઠાશ છે, આત્માનાં એજસ છે, માનવતાની મૃદુતા છે.
ભાઇબ્ડેન એક ખીજાને મળતાં ત્યારે પેટ ભરીભરીને વાત કરતાં.