________________
ભુજથી વિદાય
આખરે માંડવીના સંધ તરફથી શેઠે નાગજી પુરૂષાતમ, શેક યોપટલાલ લક્ષ્મીચંદ આદિએ વિનતિ કરતાં મહાવીર જયંતી પ્રસંગે માંડવીમાં રહેવાને નિ ય થયા.
૩૬૫
કુચ્છના કંડી પ્રદેશમાં મુનિરાજને પ્રવાસ શરૂ થયા. આ પ્રદેશને કુચ્છના સ્વર્ગ ’ની ઉપમા આપી શકાય. આ પ્રદેશના દરેક ભાગમાં હજી ધમ ભાવના જાગૃત રહી છે. ભદ્રેશ્વર છેડયા પછી લુણી, ગાયરસમા, આરેા, મુદ્રા, ભુજપુર, દેશલપુર, મોટીખાખર, નાનીખાખર, બીદડા, કેાડાય અને માંડવી અને તે પછી નાગલપુર, નવાવાસ, રાયણ, કાડાય, તલવાણા, મેટાસીયા, દહીસરા અને સુખપુર આ બધા ગામેાનું પરિભ્રમણ મુનિમંડળે આદયુ..
'
કડીના પ્રત્યેક ગામમાં ઉત્સાહી કાર્યકર્તાઓને ઉત્સાહ અપૂર્વ હતા. મુંદ્રામાં નાનાલાલ ગલાલચંદ, માટી ખાખરમાં શેઠ રણશી દેવરાજ, ને શામજી નેણશી, નાની ખાખરમાં શેઠ પ્રેમજી લધાભાઈ, દેસલપુરમાં ટાકરશી ભવાનજી, તે મગનલાલ ઉમરસી, ભૂજપુરમાં શાહ આણંદજી દેવશી, શેઠ વેલજી મેઘજી, તે શેઠ પૂજાભાઈ ઠાકરશી. બીડામાં શેક કલ્યાણજી માવજી વગેરેના ઉત્સાહને લીધે પ્રવચને!ની પ્રવૃત્તિ સારી થઇ હતી.