________________
૩૨૦
ખંડ ૮મે
ત્યારબાદ તા. ર૩ ૧૨-૩૯ના રોજ સવારથી એમણે વિહાર શરૂ કર્યો. આ પ્રસંગે પાંચસે સ્ત્રી પુરૂષ અને બાળકે પહેલા મુકામ સુધી–ત્રણ માઈલ દૂર લાંધી સુધી સૌ કોઈ પગપાળા મુનિરાજ સાથે આવ્યાં હતાં.
બાદ મહારાજશ્રીના આશીર્વાદ લઈ સૌ કઈ રવાના થયા હતા.
આમ મુનિરાજ વિદ્યાવિજયજીએ કરાચીની ભૂમિને પ્રણામ કર્યા અને ભૂજ જવા માટેનો વિહાર શરૂ કર્યો.