________________
૭૧ : વસમી વિદાય
રાંચીની જનતાને મુનિનહારાજ વિદ્યાવિજયજી દ્વારા જે જ્ઞાન લાભ મળ્યા, ધમ લાભ મળ્યા તે માટે તેમણે એમને માનપત્ર આપવાના નિર્ણય કર્યો અને તે માટે તા. ૨૯ મી જાન્યુઆરી ૧૯૩૯ ના રાજ સાંજે સાડાચાર વાગે ગુજરાતનગરમાં શિવમ દિર પાસેના મેદાનમાં પારસીઓના પ્રસિદ્ધ ધ ગુરૂ શમ્સ-ઉલ-ઉલેમા,-દસ્તુર ડો. ધાડાના પ્રમુખપણા નીચે કરાચીના શહેરીએની એક સભા મળી.
આ પ્રસંગે કરાચીના લગભગ તમામ મુખ્ય નાગરિકાની સહીથી મુનિરાજ વિદ્યાવિજયજીને માનપત્ર આપવામાં આવ્યું.
ા માનપત્રમાં મુનિરાજની કરાૌની સેવાઓને પ્રસંશનીય રીતે ઉલ્લેખ કરવામાં આવ્યા છે
એ પરિશિષ્ટ આઠમુ