________________
ખંડ ૮ મે
અજબ જેવો–ન કલ્પી શકાય એવો હદય પલ્ટો થયો.
તેવી જ રીતે ફટાકડાની અનિષ્ટ પ્રથા પણ મુનિરાજના પ્રયત્નથી બંધ થઈ હતી ને કરાચી શહેરના ફટાકડા વેચનારા દુકાને બેઠા બેઠા બગાસાં ખાવા લાગ્યા હતા.
સાચા સાધુઓનાં જ્યાં જ્યાં પગલાં પડે છે ત્યાં ત્યાંની ધરતી પુણ્યવંતી બને છે.