________________
-
-
-
-
-
-
-
-
-
-
સિંધી કેલેનીઓમાં
૨૭પ
જે આપણા ધર્મગુરૂઓ આ એક વાત તરફ લક્ષ આપે તે ફરી પાછો ભારત દેશ આબાદ બને. કારણ કે એને આંગણે રામ, કૃષ્ણ, ગૌતમ બુધ્ધ, મહાવીર સ્વામી અને મહાત્મા ગાંધીજી જેવી અમર વિભુતિઓ અવતરી છે. એમણે સૌએ પોતપોતાના સમયમાં પ્રજામાં નવા પ્રાણ ફેંકવા પ્રયત્નો આદર્યા છે. એ મહાપુરૂષોની સેવાઓ ન ભૂલાય એવી અજર છેઅમર છે.
સારી કે માનવજાત આજે એવા મહાપુરૂષની રાહ જોઈ રહી છે.
મહાત્મા ગાંધીજીને સદભાવના-જીવનસંદેશ આજે પ્રજાનાં જીવનમાં ઉતારનાર બીજા કેટલાક એમના ચુસ્ત અનુગામીઓ કેવળ પ્રચારાર્થે જ નીકળી પડવાની આજે જરૂર છે. મુનિરાજ વિદ્યાવિજયજીની માફક પગપાળે વિહાર કરી ગામેગામ શહેરે શહેર પ્રાંતે પ્રાંત મહાત્માજીના સિધ્ધાંતનો મુ નિ રા જ માફક પ્રચાર કરે તે જેમ મુનિરાજ વિદ્યાવિજયજીએ સિંધના ક્રુર માંસાહારીઓનાં દિલનું અજબ પરિવર્તન કર્યું તેવી જ રીતે દેશના ઘણા બાંધવ-ભગિનીઓમાં દિલનાં અજબ પરિવર્તન થાય. મહાત્મા ગાંધીજી જેવી પુણ્ય વિભુતિને અમર સંદેશ પ્રજાના પ્રેમમમાં રમવા લાગે.
અને હવે એ માટેનો સમય પણ આવી લાઓ હેય એમ લાગે છે.
ભાઈ એદલ ખરા? પણ આ પ્રસંગે જ માંસ-મચ્છીને આહાર કૈયમને માટે ત્યજી દઈ વિદ્યાવિજયજીને ગુરૂપદે સ્વીકાર્યા હતા.
શ્રી. ગેવિંદ મીરચંદાની, શ્રી ઝટમલજી શિવદાસાની, મેયર દુર્ગાદાસ એડવાની આ સૌ સિંધી અને પારસી ગૃહસ્થો અને તેમના