________________
: ૬૧:
સિંધી કેલોનીઓમાં
રાચી શહેરથી બહારના ભાગમાં સિધી લેકે કેટલીક
0 કોલેની વસાવી છે. આમીલ કેલેની” “શિકારપુરી કલાની’ ‘અપર સિંધ કેલેની’ વગેરે.
તેની પાસે જ “પારસી કેલેની” તેમજ “ગુજરાત નગર આવેલાં છે.
આ કોલેનીઓમાં સારા શ્રીમંત સિંધી લેકેનો વસવાટ છે.
મુનિરાજને જાણ થઈ કે આમીલ કેલેનમાં માંસાહારનો પ્રચાર અતિ ઘણો છે. એમને લાગ્યું કે જે એ લોકોના પરિચયમાં અવાય તે એમને ઉપદેશ દઈ શકાય. તા ૯ મી ડીસેમ્બર ૧૯૭૭ સુધી એક અદવાડિયા માટે એમણે આમિલ કોલોનીમાં નિવાસ કર્યો.