________________
ખંડ ૮ મે
૧ઃ અહિંસાનો પ્રચાર ૨ : સર્વ ધર્મવાળાઓની પ્રેમવૃદ્ધિ ૩: જૈન ધર્મની પ્રભાવના અર્થાત્ સામાજિક અને ધાર્મિક
કાર્યો.
કઃ યુવક પ્રવૃત્તિ.
આ પ્રવૃત્તિઓને માટે જે જે પ્રસંગે સાધનો ઉપલબ્ધ જતાં તે તે પ્રસંગે તે તે સાધનોનો ઉપયોગ આ મુનિમંડળીએ કર્યો હતે.