________________
૬૦
ખડ ૮ મા
તથા મંદિર માગી ભાઈઓએ મળીને રાત દિવસ ઉર્જાગરાને પરિશ્રમ વેઠીને પણ સારી સેવા શ્રુષા કરી હતી.
સ્થાનકવાસી સ ંઘના મર્ચી ખીમચંદ વેારાએ મુનિરાજ અને એમની મ`ડળી વિષે પેાતાના હૃદયના સાચા ઉદ્ગારા જાહેર પત્રા દ્વારા પ્રગટ કર્યાં હતા. એમાં એમની ભક્તિ છલકે છે, પ્રેમની પરાકાષ્ટા છે, ગુરૂએ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનાં તેજ ઝળકે છે,
"
જગત પર પ્રતિ ક્ષણે જન્મ પામતી પ્રત્યેક ધટના અમુક અય્યાધિત હિતને લક્ષ્ય કરતી હોય છે. સૂક્ષ્મમાં સુક્ષ્મ જગત પરની ઘટના સર્વાંગે ઉત્થાન માટે સયાજીત થયેલ તત્વા માટે નિર્ણિત થયેલ હોય છે.
પ્રકાશનું દિવ્ય કિરણ પ્રગટ થતાં જ એક વિભુતિએ દૃઢ સંકલ્પ બળ એકત્રિત કરી, ભારત વર્ષના દૂરના ખૂણામાં રહેલા સિધના અટ્રેલા પ્રદેશમાં જીવ દયા અને અહિંસાને સ ંદેશ પ્રસરાવવા સંકલ્પ કર્યાં.
છેલ્લાં સે’કડા વર્ષોથી કાઈપણ જૈન સાધુએ સિધમાં આવવા હિંમત ધરેલી નોતી. પરંતુ સિંધવાસી જૈનેાના સદ્ભાગ્યે એક ધન્ય ક્ષણે શ્રી. નાથુરામજી મહારાજના સંપ્રદાયના શ્રી ફૂલચંદજી મહારાજે ૧૧૯૦ માઈલનેા ઉગ્ર વિહાર કરી કરાચી પધારી સિંધનું ક્ષેત્ર ખૂલ્લુ કર્યુ હતું. ત્યારબાદ પડિતરત્ન આશુવિ શ્રી. ધાસીલાલજી મહારાજ તથા સુંદરલાલજી મહારાજ આદિ પણ નવ સાધુ કરાચી પધાર્યા હતા.
ચાલુ વર્ષે સિંધના સદ્દભાગ્યે વિદ્વતાની પ્રતિકૃતિ સમા વિદ્વાન નિરાજ વિદ્યાવિજયજી મહારાજ અત્રે પધાર્યાં. સેકડેમાઇલને
" મારી સિધયાત્રા: પાન ૨૧૩-૧૪