________________
પ૩
સિંધની સફરે
જાલુજચેના, પરસેન્ટ વેરી ન્યૂછેર-અહીં સુધી રેતીના ધારા અને રેગીસ્તાન ચાલુ છે.
ન્યૂòારની વસતિમાં ગુજરાતની ઝાંખી થતાં વિદ્યાવિજયજીને આશ્ચર્ય થયું. સિ ંધના આવા રેતાળ પ્રદેશમાં-રેગીસ્તાનમાં ગુજરાતની ઝલક કયાંથી ? વાત એમ હતી કે અહિંથી દક્ષિણમાં નગરપારકર નજીકમાં થતુ. નગરપારકર તે એક વખત ગુજરાતનું ગામ ગણાતું. અત્યારે પણુ ત્યાં જૂના ગુજરાતી વસે છે.
ત્યાંથી વિહાર કરતાં ધારાનારા આવી પહોંચ્યા.
સિંધની સફરમાં આ સ્થળ સૌને યાદ રહી જાય એવુ‘ છે. સિંધમાં પ્રવેશ કર્યાં પછી ચારે બાજુ પાણીથી સભર ભરેલાં ખેતરા, સડકની બને