________________
: ૫ :
કરાચીના નિર્ણય
રસ
રાહી રાજ્યના પાડીમાં વિદ્યાવિજયજીએ સ્વત ૧૯૯૨નું ચાતુર્માસ કર્યું" અને શ્રી. જયંતવિજયજીએ તેની પાસે જ બલદુરમાં ચાતુર્માસ ગાળ્યું. આ બન્ને ગામેામાં ચાતુર્માસ ગાળવાને પણ હેતુ હતેા. શ્રી. વિદ્યાવિજયજીના વિદ્વાન શિષ્ય શ્રી. હિમાંશુવિજયજી અલદુરના હતા. તેમના કુટુંબીએના ખાસ આગ્રહ હતા. પાડીવમાં તેમના માસા-માસી વગેરે હતાં. તેમને પણ આગ્રહ હતા. અન્ને ગામ પાસે જ હતાં, એટલે બન્ને ગામેામાં ચેડા થાડા સાધુ રહે. એવી ગેઠવણ કરી બન્નેને લાભ આપ્યા.
Co
અંતે મુનિરાજોએ ધાર્યુ કે છ માસની મુદતમાં કરાંચીના જૈન સંઘના જૈનમુનિરાજોને સિંધની સફરે લઇ જવાનેા ઉભરા શાંત પડી