________________
જન્મભૂમિમાં
૨૧૭
અને જે રાજકુટુબને એમના પિતા ઉપર અતિ પ્રેમ હતા, અને જે રાજમાતા પાસે, પેાતાની બહેન ચચળની સાથે, તે વખતને ઉંચર છેાકરા અવારનવાર જતા, એ રાજમાતાએ પણ વિદ્યાવિજયજીને રાજમહેલમાં મેલાવી સત્કાર્યાં-સન્માન્યા.
ખીજા અનેક શહેરાની આગ્રહભરી વિનંતિ હોવા છતાં, સાધુએનાં દર્શીન અને ઉપદેશથી ઘણુંખરું વિચત રહેતા આ નાનકડા ગામની આમજનતાને ધર્મોપદેશને લાભ આપવા શ્રી. વિદ્યાવિજયજીએ પેાતાના વિદ્વાન શિષ્ય હિમાંશુવિજયજી સાથે સ. ૧૯૯૦નું ચામાસુ સામામાં જ કર્યું.