________________
: ૪૯ :
જન્મભૂમિમાં
ચ મેલનનું કામ પતાવી વિદ્યાવિજયજી તેહગામ આવ્યા.
ત્યાં
સાબામાં આવી પહેોંચ્યા.
ખેડા, જામનગર, મહુવા, પાટણ અને અમદાવાદ આદિની વિનતિ હોવા છતાં સાઠંબામાં જ સં. ૧૯૨૦ નું ચામાસું ગાળવાનું નક્કી
ક
આજ પાંત્રીસ પાંત્રીસ દીવાળી વીતાવ્યા બાદ, સાર્ક બાના બહેચરદાસ એક વિદ્વાન વક્તા, સંયમી સાધુ વિદ્યાવિજય બની પેાતાની વ્હાલી જન્મભૂમિની ગેાદમાં પાછા ફરતા હતા.
નનની નન્નમૂમિ સ્વર્ગાવિચ ગરીયસી જન્મભૂમિ એ