________________
: Se:
ગુરૂદેવને વિયોગ
| વત ૧૯૭૮ના ભાદરવા સુદ ચૌદશે ગુરૂદેવનો દેહોત્સર્ગ જ થયો, અને વિદ્યાવિજયના હૈયામાં ભારે આઘાત થયો. પિતાના જીવનને સંજીવની છાંટનાર આવા એક મહાન ગુરૂ જગતમાંથી કાયમને માટે વિદાય લે એ અસહ્ય વેદના કેમ સહન થાય!
બહેચર’ જેવા સામાન્ય માનવીને વિદ્યાવિજય’ જેવી અનોખી વ્યક્તિ તરીકેના ઘડવૈયા સર્જક ગુરૂદેવનો વિયોગ કેમ વેઠય?
ગુરૂદેવનું પિતાના ઉપર કેટ કેટલું ણ છે એનું વિદ્યાવિજયને ડગલે ને પગલે સ્મરણ થવા લાગ્યું.
એમને સમાગમ પિતાને ન થયો હોત તે આજે શી સ્થિતિમાં હેત?