________________
ખડ ધ મે
અનંત ચતુર્દશીના પ્રભાતે સૂર્યોદય સમયે છ વાગે આ મહાપુરૂષે દેહાત્સગ કર્યાં. રાતદિવસને પરિશ્રમ વેઠનાર દાકતરે-ડૉ. કપૂર અને ડા. તાએ એક ખૂણામાં જઇ આંસુ સારવા લાગ્યાં.
૧૬૪
અને જગતભરમાં આ મહાપુરૂષના સ્વર્ગવાસના સમાચાર વીજળી વેગે ફરી વળ્યા.
શિવપુરીની સમસ્ત જનતા રોકસાગરમાં ડૂબી ગઇ. પ્રજાજને એ તેમજ રાજકીય અમલદારાએ અગ્નિસંસ્કાર કર્યો.
અગ્નિસ`સ્કારની ક્રિયા સ્વર્ગસ્થના અનન્ય ભક્ત શેઠ લક્ષ્મીચંદજી વેદના સૌથી નાના પુત્ર ફૂલચંદજી વેદને હાથે કરાવવામાં આવી.
આમ જૈન સમાજે એક મહાન જૈન સાધુ ગુમાવ્યા. વિદ્યાવિજયજી અને બીજા જૈન સાધુઓએ પેાતાના ગુરૂદેવ ગુમાવ્યા. મહા વિદ્વાન પંડિતાએ પેાતાને પરમ વિદ્વાન પંડિત મિત્ર ગુમાવ્યા. ભારતભૂમિએ ધૃતાના એક સુપુત્ર ગુમાવ્યા-દેશિવદેશમાં ખ્યાતનામ અનેલ એક તપસ્વી ગુમાગ્યે. માનવજાતે એક મહામાનવ ગુમાવ્ય
એમનાં આત્માનાં તેજ અંતરિક્ષમાંથી પણ માનવજાત ઉપર જાણે આશીષનાં કિરણે વરસાવી રહ્યાં હોય એમ શું નથી લાગતું ?