________________
અંતરને ઉદ્દગાર
ક વખત ગુરૂદેવ મિરજાપુર ગયા હતા. સાથે વિદ્યા
વિજયને પણ લઈ ગયા હતા. ત્યાંની જનતાએ એમના પ્રત્યે અપૂર્વ ભકિતભાવ દર્શાવ્યું. વ્યાખ્યાનોની ઝડીઓ થવા લાગી.
એકંદરે છે વ્યાખ્યાને જોવામાં આવ્યાં હતાં. વિદ્યાવિજયે પણ પ્રવચને આપ્યાં હતાં.
ગુરૂદેવને વિદ્યાવિયની શકિત માટે પૂરેપૂરી શ્રદ્ધા હતી. કર્તવ્ય પરાયણ આત્માને એમણે ઓળખ્યો હતો. સાચા સેવકની સેવાને એમણે પિછાણી હતી. શિષ્યનો સમર્પણ ભાવ એમણે અનુભવ્યો હતો. એમણે મિરજાપુર જતી વખતે માર્ગમાં વિદ્યાવિજ્યને કહ્યું