________________
૧૬ -
મનની મુંઝવણ
કી, ી પહોંચતાં જ કાશીના લોકોની ઢગી કરણી, ભાષા
ગલીઓ વગેરે ન્દ્રેઇ બહેચરદાસના મનમાં એમ થવા લાગ્યુ` કે અહી” ફ્રેમ રહેવારો?
આવા અનેક વિચાર। . પ્રાર‘ભમાં જ મનમાં થવા લાગ્યા. ત્યાં પાઠશાળા આવી પહોંચી. મકાનમાં પગ મૂકતાં જ એક તેજસ્વી સાધુ પુરૂષે બહેચરદાસ અને સાથેના બીજા વિદ્યાર્થીને પૂછ્યું: છેકરાએ તમે કયા ગામના છે ? '
અને આ ભદ્રપુરૂષની ગુજરાતી વાત સાંભળતાં જ બહેચરદાસના હૈયાને ટાઢક વળી. એને લાગ્યું કે અહીં પણુ ગુજરાત છે. મડ઼ેચરદાસે જવામ આપ્યા: