________________
: ૧૫:
કાશી બનારસ
:
ભય નાશાનગરીનું મહત્વ વધુ છે. અને આજે
" 6
પણ એ મહત્વ એ નગરીએ ટકાવી રાખ્યું છે. આપણામાં તે એક કહેવત પણ પડી ગઈ છે કે ‘ કાશીનું મરણ. કાશીમાં મૃત્યુ પામવાથી મેાક્ષ મળે છે’ એવી ’ભાવના પણ મેટા ભાગના હિંદુઓનાં હૈયામાં આજ વર્ષોથી વસી ગઇ છે. આવી એ તીનગરી આજે પણ સંસ્કૃતના અભ્યાસ માટે જાણીતી છે. તશિક્ષા, નાલંદા, ક્ષત્રિયકુ’ડ, રાજગૃહી જેવાં કેટલાંય પ્રાચીન નગરાની જાહેાજલાલી આજે લુપ્તપ્રાય થઇ ગઇ છે, પણ કાશી નગરીએ હજુ પેાતાની પ્રાચીન મહત્તા જાળવી રાખી છે.
કાશીનું મહત્વ અનેક દ્રષ્ટિએ આંકી શકાય એમ છે. ભારતવનું એ એક અગત્યનું તી ધામ છે. હજારો યાત્રાળુઓ દિનપ્રતિદિન કાશી