________________
૫૩
આ વિચિત્રવીયે પિતાની કામાસક્તિને નાથી ગુમાવેલી . પૌરુષ શક્તિને પાછી મેળવી. અબ્રહ્મચારી હોવા છતાંય કામાસક્તિના સંયમથી થેડા જ વખતમાં પિતાની ત્રણેય રાણુઓને શુભ ચિહ્નો જોવા લાગ્યો.
અંબા–અંબાલિકા અને અંબિકા ત્રણેય ખુશ-ખુશ છે....પેલી માવડી સત્યવતીની ખુશીની તો કેઈ સીમા જ નથી...પેલા ભીમ પિતામહ પણ પિતાની ફરજ પાળવાના આત્મ સંતોષથી સંતુષ્ટ છે.
પણ...ભયંકર છે આ કામનું અતિ સેવન....લાગે છે કે વિચિત્રવીર્ય ખૂબ ચગ્ય આત્મા હોવા છતાંય કામસક્તિના કરપીણ દોષ પ્રાયઃ તેની સંતતિમાં અવશ્ય ખામી રાખે છે.
[પૃ. ૫૯ ઉપર જુઓ ]
IIUri,