________________
૪૬
કરે, બ્રહ્મચારી રહે, તેવો આગ્રહ કંઈક વધારે પડતું હતું. નાવિકરાજ પણ સમજતો હતો..........
ભષ્મ મહાન છે! પણ નાવિકના આ આગ્રહનું દષ્ટિબિંદુ જુદું જ હતું. નાવિકની વાતમાં કંઈક ભેદ હતો કંઈક રહસ્ય હતું. એ રહસ્ય પોતે જ ભીષ્મ પિતામહ પાસે પ્રગટ કરેલું....નાવિકરાજ ભીષ્મ પિતામહની પ્રચંડ પ્રતિજ્ઞા આગળ ઝૂકી પડેલાં તેમણે કહ્યું હતું.
ભીમ-ગાંગેય ! તમને મારો આ આગ્રહ વધુ પડતો લાગતું હશે. તમને કદાચિત હું વિરોધી જે લાગતે હિઈશ પણ મહારાજા ભીમ ! આ પુત્રી સત્યવતી એ ખરેખર મારી પુત્રી જ નથી”..
એકવાર તો આ જવાબથી ભીમ પણ આશ્ચર્ય અનુભવે છે–“અરે; જેના લગ્ન માટે તું આવી ભયંકર ચીકાશ કરી રહ્યો છે....શું એ સત્યવતી તારી પુત્રી નથી? તો કેણ છે સત્યવતી ?...
નાવિકરાજ કહી રહ્યા છે-“આ યમુનાના તટ પર આજે વર્ષો પહેલાં મને અશોક વૃક્ષ નીચેથી બાળકી મળી આવેલી..મહાલક્ષ્મી પ્રગટ થયા...બાળક તો નિર્દોષ જ હિાય.....પણ આ બાલિકાની પ્રતિભા જ તદ્દન જુદી હતી... એના મેહક ચહેરાથી હું ખૂબ પ્રભાવિત થયે. સહજ આવી પડેલી જવાબદારીને સહર્ષ સ્વીકાર કર્યો.
અને આશ્ચર્ય !!!...“આ પુત્રીને મેં ગ્રહણ કરી... પુત્રીને મારા હાથમાં લેતાં જ દિવ્ય અવનિ થયે”.
મંગલના ધામ જેવા રત્નપુરના રાજા રત્નગદની