________________
“થાસાર
# પિતા – પુત્રનું મિલન
(પૃ. ૧૨ થી ચાલુ)
મહારાજા શાંતનુ તથા કુમારના યુદ્ધના અવાજેથી કોઈ ખાઈ દોડતી આવે છે. ક્ષણવાર મહારાજા શાંતનુને શ્વેતાં તેને આંચકા લાગે છે. ક્ષણવારમાં પેલા કુમારને જોતાં તે મલકાઈ ઉઠે છે. બંનેનું યુદ્ધ કૌશલ્ય અપાર છે. પણ.... આ ખાઇ વિચારે છે; આ મારા વીરા કેની જોડે લડી રહ્યો છે? શું મારા જ પતિ અને મારા જ પુત્ર આ રીતે લડે તે ઉચિત છે ? માતા ગંગાએ બૂમ પાડી, સમૂર ! બેટા ગાંગેય ! યુદ્ધ બંધ કર. તારા પિતાની જોડે યુદ્ધ કેમ
66
કરે છે ?”
ગાંગેયના આશ્ચર્ય ને પાર નથી. તેણે પેાતાના પિતાને કઢી જોયા નથી તે પાકારી ઉઠે છે “ મા ! આપણે નવાસી છીએ. આ રાજા મારા પિતા કેવી રીતે હાય? માતા ગંગા પુત્ર ગાંગેયને પોતે મહારાજા શાંતનુને ત્યાગીને આવી ત્યાં સુધીની સર્વ વાત જણાવે છે. પણ પુત્ર ગાંગેયના કાપ ઉતરતા નથી. ગાંગેય પૂછે છે મા ! ભલે એ મારા પિતા હાય પણ આજે તે અક્ષમ્ય છે. મા, તું તે આવી પરમ દયાળુ છે અને મારા પિતા આવા ? આવા નિય !!!
२
....
-