________________
૩૫૮
ભારત ભૂમિના એ પ્રતાપ હતા.... આ સૌંસ્કારાના એ પ્રભાવ હતા.... સહુના દિલમાં એમ થતું હતું કે જીવન જીવવા કંઇક કરવું પડે, કંઇક કમાવવું પડે, કંઈક ફરજ મજાવવી પડે, એ વાત જુદી છે પણ જીવનના મુખ્ય ધ્યેય તા હૈાવા જોઈએ ત્યાગ.... ત્યાગવૃત્તિ અને તેથી જ મહારાજા પાંડુને સત્તા છેાડવાની ઉત્કંઠા હતી.
સત્તાના ત્યાગ કરવા એ દુષ્કર કાય હાય છે, પણ કુરૂ જેવા મહાન રાજવંશેામાં તે આખરે ત્યાગ અનિવાય ગણાતા હતા સત્તા પર ચીટકી રહેવાના ચસ્કો ઘણાને રહેતા હોય છે. પણ શ્રી પાંડુ તેનાથી મુક્ત હતા. સત્તા પર હતા ત્યારે પણ તેઓએ વડીલેાની ઈચ્છા સલાહ મુજમ રાજ્ય કયુ છે. શ્રી પાંડુએ રાજ્યની સંપત્તિને પેાતાની સંપત્તિ ન સમજતા તેમણે પેાતાની સંપત્તિને રાજ્યની સંપત્તિ બનાવી હતી. પ્રજાના દુઃખે પેાતે ઉજાગરા વેઠયા હતા. પણ પેાતાના દુઃખને તે પેાતાના હૃદય ભંડારમાં કયાંય ભંડારી દીધુ હતું. શ્રી પાંડુ મહારાજાને સત્તા છેાડવામાં ઉતાવળ હાય એ સ્વાભાવિક છે.
શ્રી પાંડુ મહારાજાની સત્તા પરથી મુક્ત થવાની વાત શ્રી ભીષ્મ પિતામહ, શ્રી ધૃતરાષ્ટ્ર શ્રીવિટ્ટુર વિગેરે સહુએ સાંભળી. તેઓએ મહારાજા શ્રી પાંડુની વાતને વધાવી. પણ શ્રી પાંડુ નિવૃત્ત થાય તેા નવા રાજા કાણ થાય તે પણ સવાલ હતા. આ પ્રસંગે ક્ષણવાર ધૃતરાષ્ટ્રને સ્વપ્ન આવી ગયું હશે. તેમને થતુ હશે કે જો ન્યાયની વાત થાય તે ગાદી મારા દુર્ગંધનને જ મળવી જોઈએ. હું અંધ હાવાથી