________________
# પ્રવચનસાર
ડરવા જેવું જો કઈનાથી હાય તેા ડરપેાક મનથી જ ડરવા જેવું છે. ડરપેાક મનમાં દરેક વસ્તુ ભયજનક લાગે છે. વધુ પડતા ડરપેાક કદાચિત્ પેાતાના શરીરથી પણ ડરે તે આશ્ચય પામવા જેવું નથી. “ વૃત્તિએ શાંત હેાય તે નગર પણ વન છે. અને મહેકી ગઈ હેાય તે વન પણ ધમધમાટ કરતુ નગર છે.
મન; વન અને તેા મનવાસ એજ વનવાસ છે.
મૈં કાર્ય ના પ્રારંભમાં જે મન પ્રસન્ન હોય તે સમજો તે સૌથી મેાટા શુભ શુકન છે.
મૈં સજ્જન પેાતાના દુ:ખને જાણીને ખીજા કાઇ દુઃખી ન થાય તેની પણ તકેદારી રાખનારા હાય છે. સજ્જન પેાતાના દુઃખને જાતમાં દખાવે છે.
H સજ્જન પેાતાના સુખને જગતમાં ફેલાવે છે.
ઉગતા સૂ, વહેતી નદી, ખીલતું વૃક્ષ આ બધામાંથી કોઈપણ જો તમને પરોપકારના સંદેશ આપતા ન લાગે તેા સમજવું કે તમે અથવા તે તમારી સમજ બહેરી અને મુંગી છે.
મૈં જેએ આપઘાત કરવાના વિચાર કરે છે તેએ પાપઘાત કરવાના વિચાર કરતા થઈ જાય તે! તેમને આપઘાત કરવાનું કોઈ કારણ રહે નહી.