________________
બાવનાની ભમોટી
પડે કાણુ !...મરે કાણું ! મહાભારતની એક કથા જણાવે છે કે ભીમ હાથમાંથી શીલાપર પડયાને શીલાના ચૂરા થઈ ગયા. વાત આશ્ચય લાગે તેવી છે. પણ જગત આખુ આશ્ચર્ય મય છે !
આ ઘટના મને એક આવી જ ઘટનાની યાદ આપે છે ! મુંબઈ જેવા શહેરમાં એક ભાઈ ચેાથે માળેથી નીચે કંઈક જોવા જતાં સમતુલા ગુમાવી....સીધા નીચે....જોનારાઓને અને પેલા ભાઈને થયું કે ગયા. હવે ૧૦૦ વર્ષ પૂરા થયાં. પણ હજી તે તે નીચે પડે તે પહેલાં એક પાટીવાળે આવ્યે ! નસીબ સંજોગે પાટી (ટોપલે) ખાલી હુતા પેલા ભાઈ પડચા ને સીધા પેલા પાટીમાં જાણે જાણીને પાટીમાં જ ભુસ્કો ન માર્યાં હાય....
આ તરફ પેલે પાટીવાળા આ અચાનક ધક્કાની અથડામણથી રસ્તા પર પટકાયા. વિના વાંક ગુન્હે બિચારા લેાહી લુહાણ થઈ ગયેા. માર એટલા ધેા વાગ્યા હતા કે તેને બચાવવાના મધા પ્રયત્ન નિષ્ફળ ગયા. પેલા નિર્દોષ પાટીવાળાનું પ્રાણ પંખેરુ ઊડી ગયું. પેલા ચેાથેમાળથી પડેલા ભાઈ હેમખેમ ખચી ગયા. સૌથી કહેવાઈ ગયું, પડે કાણુ ? મરે કોણ ?