________________
૨૦૯
- તૃપ્તિનું સર્જન ઈચ્છાના વિસર્જન બાદ જ થાય છે, પર પિતાને વસ્તુ ન મળે તેનું દુઃખ થાય તે તો સમજાય
પણ કેઈ ને વસ્તુ મળે તેનું દુઃખ આપણેને શા માટે
થાય છે? ક શત્રુ, આગ અને દેવું એ ત્રણને કદી નાના સમજવા નહીં. પક યુવાન કોઈપણ ચીજને ફેંસલે ઈચ્છે છે. વૃદ્ધ દરેક
વાતને ગોળ ગોળ રાખવા ઈચ્છે છે. યુવાનને લાંબુ જીવન જીવવાનું હોય છે. તે જીવનમાં કંઈ રસ્તા થાય તેવું ઈચ્છે છે. વૃદ્ધ ઈચ્છે છે. હવે તે મારું જીવન પૂર્ણ થવા આવ્યું. મારે રસતે હવે તેના માટે કરવાને. આ મને વૈજ્ઞાનિક વિચારણા જ સમાજના પ્રશ્નોને પતવા દેતી નથી. કા ભજનમાં જેટલું માપ ચટણીનું હોય છે તેનાથી વધુ
માપ જીવનમાં મશ્કરીનું પેસે તો ઝઘડે થયા વિના રહે જ નહીં.