________________
શ્રેણી
“ થાસાર *
શ્રીકૃષ્ણને સહુના અભિનંદન
અને
સત્યભામા સાથે લગ્ન (પૃ. ૧૬૯ થી ચાલુ)
અનાવૃષ્ટિએ તુરત જ ખળખદ્ર અને શ્રીકૃષ્ણને રથમાં બેસાડી પેાતાના રથને શૌરીના મહાલયમાં લઇ આવ્યા. રાજા શૌરીને ત્યાં મેટી સંખ્યામાં યાદવેા ભેગા થયા હતા. શ્રીકૃષ્ણના આ પરાક્રમથી તેએ પુલિકત હતા. તેઓ બધાએ તે સ્વાગત કર્યુ” પણ ખુદ મહારાજા શૌરી પણ શ્રીકૃષ્ણને ભેટી પડચા. શ્રીકૃષ્ણે આ વડીલના ચરણકમળમાં વિનયપૂર્વક નમી પડચા. પણ શૌરીએ તેમને ઉઠાડીને પેાતાના ખેાળામાં બેસાડયા. સમુદ્રવિજય તેા એકીટશે શ્રીકૃષ્ણને જોઈ જ રહ્યા. દેવકીને અપાર પુત્ર પ્રેમ ઉછળ્યા. દેવકીના સ્તનમાંથી સાક્ષાત્ વાત્સલ્યની ધારાની જેમ દૂધ અરવા માંડ્યુ. પુત્રને ચુંખવાની ઝંખનાથી માતા દેવકી પુત્રને ભેટી પડી.
પેલા કેદમાં પડેલા કંસના પિતા ઉગ્રસેનને શ્રીકૃષ્ણએ મુક્ત કર્યાં. ક ંસનું કેવું ઘાતક વલણ હશે કે તેના પિતાને પણ પેાતાના પુત્રને આ વધુ જરાય દુઃખકર ના લાગ્યા. તેમને કંસના વધ બાદ રાજ્યગાદી પર બેસતા જરાય અફ સાસ થતા હાય તેવું જણાયુ નથી....જો ઉગ્રસેન કૃષ્ણને ઘાતકી. અને કંસને ન્યાયી પણ સમજતા હેાત તેા પેાતાની