________________
૧૬૩ આ કેમળ કુલ જેવા બાળકોને આ ડુંગરા જેવા મલ્લો કયાંય ચગદી નાંખશે...
કંસે પણ ચાણુરની સામે જોઈને સંકેત કર્યો. મલ્લ ચાણુરે શ્રીકૃષ્ણજીની સામે જોયું. જાણે કઈ સિંહ હરણયાને જોઈને બરાડી ઊઠે તેમ કૂર ચાણુર બરાડી ઊઠ....
“આ સભામાં જે કોઈ પોતાની જાતને શુરવીર માનતો હોય...આવી જાય મારી સામે હું એના બધા જ અરમાન પૂરા કરી દઈશ....”
....ચાણુરની રાડથી જરાય ગભરાયા વગર શ્રીકૃષ્ણજીએ એક છલાંગ મારી. એકજ છલાંગે શ્રીકૃષ્ણજી મંચ પરથી ચાણુરની આગળ આવીને ઊભા રહ્યા. ચાણુરની સામે જોઈ એક બેપરવાહીની દ્રષ્ટિથી શ્રીકૃષ્ણજીએ કહ્યું...
ચાકુર ! તું ધીમો પડ! તારું અરમાન પૂરું કરનાર હું તારી સામે જ ઉભું છું. આવ...હું જ શૂરે છું... હે જ ક્ષત્રિયને નબીરે છું....અને તારા માટે યમરાજ પણ હું જ છું. મારે જન્મ તારા જેવા દ્રોહીઓને દળી નાંખવા થયે છે...ચાણુર....! તૈયાર થા....”
ચાણુરને શ્રીકૃષ્ણના આ વચનથી કારમો કેપ ચડે ! તેની આંખે જણે સિંદૂરથી ઊભરાતી હેાય તેવી લાલચળ થઈ ગઈ. ચાણુર પોકારી ઊઠે.
“અલ્યા એય છોકરા.....એય ગોવાળિયા....આવી બડાઈ હાંકતાં તું કયાંથી શીખે છે.... છે તે હજી ટચુકડે અને વાત મેટી કરે છે. હજી તે તારું મેં માના દૂધથી ભરેલું લાગે છે ! આ તારી છોકરડા જેવી નાજુક કાયાને જોઈને