________________
ક્રમાંક—૭
# પ્રવચનસાર
મહાપુરુષ! તેા જીવન જીવી ગયા છે. હવે આપણને જીવન જીવવાનું શીખવાડવા ન આવે. પણ, ઈતિહાસ તેમના સફળ જીવનના પદ ચિન્હા છે. (Foot–Prints) તેમના પડેલાં પગલાં પરથી આપણે આપણે! જીવન માર્ગ શેાધી શકીએ છીએ.
રૢ ચિંતા કહે છે કે કેાઈ પણ માનવના જીવનના બે— ચાર પ્રસંગેા તા એવા હાય છે કે જે કાઇ ને પણ જીવન જીવવા માર્ગદર્શીન પૂરૂ પાડે. સફળ માનવનું જીવન એ મતાવશે કે સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય. નિષ્ફળ માનવનુ જીવન એ બતાવી શકશે કે નિષ્ફ ળતાથી કેવી રીતે દૂર રહેવાય....
માનવ જીવનને શ્રેષ્ઠતાની કેડી પર દોરી જવા માટે ઇતિહાસ કાળને પણ કૃદી જઈને પથ પ્રદશન કરે છે.... વર્તમાનમાં ચાલતુ રસપ્રદ મહાભારતનું વાંચન ચાક્કસ તમને અત્યારે ભીષ્મ—કુંતી—પાંડુ અને સમુદ્રવિજય વિગેરે શ્રેષ્ઠ પાત્રાની સાથે તમે જીવતા હેા તેવા ભાવ પેદા કરી દેશે....
જૈન ઈતિહાસના આલેખનમાં ઉપસ’હાર ખૂબ સુંદર છે....પ્રાયઃ બધાં જ ઉપસ`હાર એક સરખા હૈાય છે....
“ અને...અંતે મેક્ષે ગયા કે મેક્ષ પામશે....” જ્યાં મેક્ષ પામવાની વાત અંતમાં પણ આવતી નથી એવા ચિરત્રાના આલેખન જૈન ઇતિહાસ તરીકે કદીય . શેાભા પામતા નથી...