________________
પૂ. પંન્યાસ પ્રવર રાજયશ વિજયજી મહારાજે આલેખેલ જૈન મહાભારત અંગેના વાંચકાના પ્રતિભાવ.
જૈન મહાભારત પ્રવચનસાર બહુ જ સ્તુત્ય પ્રયાસ પૂ. પન્યાસજી મ. સા. એ કર્યાં છે. ભાવિકો સુંદર લાભ લેતા હશે. સંકલન ઘણું જ સુંદર છે. મને દરેક પ્રવ ચન શ્રેણીની બે નકલ મેાકલાય તે જોશે. વધુ માકલી શકાય તેા ચાગ્ય મુમુક્ષાનાં હાથમાં વધુ મેકલી શકાય તેા ચેાગ્ય મુમુક્ષ્ાનાં હાથમાં વધુ જશે. એવી રસાળ શૈલીમાં કહેવાય છે કે જાણે પ્રવચન મંડપમાં બેસીને સાંભળતા ન હેાઈએ ! તે કૃપા કરી શરૂઆતથી અત્યાર સુધી જેટલા પ્રવચના થયા હાય તે બધાની એ નકલ મેાકલાવશે.
રસીકભાઇ (વડાદરા)
જૈન મહાભારત વ્યાખ્યાનની પુસ્તિકા-૩ મળી. ઘણી જ સુંદર શૈલીમાં અને આકષ ક છે. અહીં ઘણા બધાને ગમી છે.
ભુપેન્દ્રભાઈ બદામી (સુરત)
જૈન મહાભારત પર જાહેર પ્રવચન ચાલુ છે જેની કેપીએ જેમ વધુ નીકળે તેમ (થશે) જાણી ઘણા જ આનંદ થયે..
જશરાજભાઈ (કીમ (Dist–Surat)
――――