________________
ક .....પાંડુને વિશાલાક્ષ વિદ્યાધરની પ્રાપ્તિ થતાં સમજાયું
કે વિશાલાક્ષ મને મળ્યો તે પહેલાં પણ સગુણી તો હતe જ પણ મારું એ સૌભાગ્ય કે મને વિશાલાક્ષ જેવા કૃતજ્ઞ વિદ્યાધરને સંગ થયો !
જૈન ઈતિહાસ પ્રમાણે કરો તેમજ પાંડ બંનેય કુરુવંશના છે. એટલે બધા જ કરે છે. પણ તેઓનું ચરિત્ર “પાંડવ ચરિત્ર” રૂપે પ્રસિદ્ધ છે. એ વાત જુદી છે કે જ્યાં પુણ્યાત્માઓના ચરિત્ર લખાય છે ત્યાં પાપાત્માઓને પણ ચરિત્ર લખાઈ જાય છે ! પણ ચરિત્ર તે પુણ્યાત્મા-ગુણી આત્માના નામથી જ પ્રસિદ્ધ થાય છે! ક ....પ્રેમ એ પણ અશુદ્ધ દશા છે, મેહ એ પણ આત્માની
અશુદ્ધ દશા છે, છતાંય મેહ કરતાં પ્રેમ એટલા માટે પવિત્ર મનાવે છે કે પ્રેમમાં ઈટ વસ્તુની પ્રાપ્તિ માટે ગમે તે ત્યાગ નાને સમજાય છે ! મેહમાં ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે પણ જરાય એટલે ત્યાગ કરવાની તૈયારી નથી. કુંતીને શ્રી પાંડુ માટે પ્રેમ હતો માટે તે શ્રી પાંડુ મળે તો આખું જીવન સમર્પણ કરવા તૈયાર હતી અને શ્રી પાંડુ ન મળે તે પોતાના જીવનને પણ
ત્યાગ કરવા શક્તિમાન હતી. કા જીવનને ત્યાગ એ સહેલી ચીજ નથી જ, છતાંય પર
મામા તત્વ માટે પ્રેમ ન હોય ત્યાં સુધી તે અશુદ્ધ છેતે કહેવાય જ !