________________
૮
મહાનાલાયક છે. બધુ શુ ં તે મારા જેવા નાલાયકને જીવન દાન કર્યું છે? આનાં કરતાં તા હું.......” અને ત્યાં જ પાંડુના લેાચના ઉભરાયા. વેદના આંખા વાટે વહેવા માંડી. કુંતીની અભિલાષાની વાત પાંડુથી થઇ ગઈ.
# વિદ્યાધર વિશાલાક્ષનું વીટી પ્રદાન
વિદ્યાધર વિશાલાક્ષે કહ્યુ “ બંધુ તારી બધી ચિંતા પૂર્ણ થઇ ગઈ સમજ લે, આ મારી વીંટીને પ્રભાવ સાંભળ.
આ વીટીના પ્રભાવથી અદૃશ્ય થઈ શકાય છે.......
આ વીટીના પ્રભાવથી જેને પણ વશ કરવા ચાહે તેને વશ કરી શકે છે. કોઈપણ પ્રકારના ઘા હેાય તે તે ઘા રુઆઈ જાય–સાર થઈ જાય તેવી ત્રણ સ ંરાહણી દવા પણ આમાં છે. મિત્ર ! આ વીટીને મે સેકડાવાર અનુભવ કર્યાં છે. મિત્ર ! માત્ર આ મારી અંતઃ કરણની પ્રીતિ તરીકે તુ સ્વીકાર કર. મારી અને તારી પ્રીતિ આપણા ભાવિ પિર વારમાં કાયમ રહે તેનુ ધ્યાન રાખજે અને આ બધા પ્રભાવેાની સાથે એ ખ્યાલ રાખજે કે આ વીટીના પ્રભાવથી તને. જે પણ ઈચ્છિત ચીજ હશે તેની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં.
,,