________________
ક દાતાઓની શુભ નામાવલિ કા
જૈન જ્યતિ શાસનમ” » પાર્શ્વનાથાય હોં
છે પદ્માવત્યે હી પૂ. પા. નિત્યક્તામર સ્તોત્ર સમાધક તીર્થપ્રભાવક આચાર્ય ભગવંત વિકમસૂરીશ્વરજી મ. સા. ની શુભનિશ્રામાં પૂ. પંન્યાસ રાજયશવિજયજી મ. સા. આલેખિત અદ્ભુત ગ્રંથ શ્રી અભિનવ મહાભારત પ્રકાશન માટે પ્રાપ્ત થયેલ
દાનનિધિ
પ્રેરક પૂ. પા. ગુરુ દેવ વિકમસૂરીશ્વરજી મ. સા. કેપી ૧૦૦૦ શ્રી શાંતિનગર જૈન છે. મૂ. સંઘના જ્ઞાનખાતામાંથી ૧૦૦૦ શ્રી લબ્લિવિક્રમસૂરીશ્વરજી સંસકૃતિ કેન્દ્ર શાંતિનગર
અમદાવાદ–૧૩
પ્રેરિકા પૂ. સરલદી સાદવીવર્યા વાંચંયમાથીજી મ.સા. ૧૦૦૦ સ્વ. ચીમનલાલ મેહનલાલ શાહ
તથા સ્વ. શ્રી મણીબેન મેહનલાલ શાહની સ્મૃતિમાં પાટણ નિવાસી શ્રી વિમલાબેન ચીમનલાલ શાહના સુપુત્ર શ્રી સતીશભાઈ પુત્રવધુ કુંજબાળાબેન
પૌત્ર નેહલકુમાર મશીન ટુલ્સ ટ્રેડર્સ–મદ્રાસ