________________
મુનિજીવનની બાળપોથી-૪
૪૯
ત્યારે સ્વાર માટે જે દોષિત ગોચરી
લેવી પડે તે ગેચરી લેવાની ક્રિયા. ૨. નિપ્રયજન ક્રિયા વિના પ્રજને દોષિત વસ્તુ લેવાની
ક્રિયા. ૩. હિંસા ક્રિયા દેવાદિના કે સંઘના શત્રુઓની હિંસા કર
વાની ક્રિયા ૪. અકસ્માત ક્રિયા કેઈને હણવા માટે ફેકેલી વરતુથી
બીજે કઈ હણાઈ જાય તે ક્રિયા. ૫. દષ્ટિવિપસક્રિયા ભ્રમથી મિત્રને શત્રુ અથના અને
ચોર માનીને મારવાની ક્રિયા. ૬ મૃણાકિય અસત્ય બલવારૂપ ક્રિયા. ૭. અદત્તાદાન ક્રિયા સ્વામિઅદત્ત વગેરે ચાર પ્રકારના અદ
તને ગ્રહણ કરવાની ક્રિયા. ૮ અધ્યાત્મ ક્રિયા આત્મામાં થતી જે નુકસાનકારક વિચારણા
તે અધ્યાત્મક્રિયા કહેવાય. કોંકણુદેશના ખેડૂત-સાધુએ કાઉસગ્નમાં રહીને પિતાના પુત્રરૂપી જીની આજી. વિકાની જે ચિંતા કરી તે આ પ્રકા
રની ક્રિયા કહેવાય. ૯. માનકિયા જાતિકુલ વગેરે સંબંધિત આઠ પ્રકારના
અભિમાન કરીને બીજાને હલકા
પાડવાની ક્રિયા. મુ. ૪-૪