________________
માત્ર ફરિયાદ કરવા કરતાં આવું કેઈ નક્કર આયેજન થાય તે કેવું ?
- ખૂબ જ ઊંચી પાત્રતા ધરાવતા ત્યાગીઓ આપણી પાસે છે પણ તેમને મુનિવેષ આપી દીધા પછી વડીલ વગે તેમના સંયમધર્મના ક્ષેમ માટે કેટલે ભેગ આપે હશે? ખબર નથી.
વાચનાઓ પૂર્ણ થયા બાદ બાળપોથીને એથે ભાગ લખાયે.
આ લખાણમાં ક્યાંય પણ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં-કેઈ ધ્યાન દોરશે તે કૃતજ્ઞતા ભાવપૂર્વક પરિમાર્જન કરવાનું રાખીશ. અંતબક્ષજી-તીથ
લિ. વિ. સં. ૨૦૩૮ તા. ૧૨૮-૧૯૮૨
સુનિચન્દ્રશેખરવિજય જન્માષ્ટમી
ગુરુપાદપઘરેણુ